Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માન-સન્માન અને ધનમાં કરવો હોય વધારો તો રવિવારે ન કરવા આ કામ

અઠવાડિયાના સાતેય દિવસનું સૌરમંડળના ગ્રહો સાથે ખાસ સંબંધ છે. દરેક ગ્રહનો પ્રભાવ યોગ્ય રહે તે માટે તેને અનુકૂળ કામ કરવા જરૂરી છે. જેમકે રવિવાર સૂર્ય ભગવાનનો વાર છે તેથી આ દિવસે સૂર્ય પૂજા કરવાનું વિધાન છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે સૂર્ય ગ્રહમાં સૌથી વધારે ઊર્જા હોય છે. સૂર્ય સંબંધિત દોષ કુંડળીમાં હોય કે પછી કુંડળીમાં સૂર્યની સ્થિતી નબળી હોય તો આવા જાતકને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતીમાંથી બહાર આવવા પૂજા-પાઠ સિવાય કેટલાક ઉપાય કરી શકાય છે.

રવિવારે કેટલાક કામ કરવાથી સૂર્યનો દુષ્પ્રભાવ વધી જાય છે. તેમાં પણ જ્યારે જન્મકુંડળીમાં સૂર્યની સ્થિતી નબળી હોય ત્યારે જાતકે આ પ્રકારના કામ કરવાથી બચવું જોઈએ. જો જાતક રવિવારે આ કામ ન કરે તો તેના પર સૂર્યદેવની કૃપા હંમેશા રહે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111348299
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now