#એરઇન્ડિયા #અદાણીજૂથ #એરપોર્ટ
ભારતના લગભગ 15 આંતરરાષ્ટ્રીય હવાઈમથકમાંથી 6 હવાઈમથક સરકારે વેચવા કાઢ્યા હતા જેમાંથી ગુજરાતનું અમદાવાદ ખાતે સ્થિત એક માત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક પણ યાદીમાં હતું/છે. 6 માંથી 3 સરકારના માનીતા અદાણી જૂથ ને મળ્યા છે. હવાઈઅડ્ડાનું સંપૂર્ણ સંચાલન અદાણી જૂથ નામનું ખાનગી જૂથ કરશે. આ ત્રણ અડ્ડા ને 50 વર્ષ માટે આપ્યા છે. જોવાનું એ છે કે હવે બીજા હવાઈમથક વેંચતા કેટલો સમય લાગશે?????????
સોર્સ : દિવ્ય ભાસ્કર 15-2-2020