પર્ણો નું ખરવુ.....
ફૂલોનું મુરજાવુ...
ને તેમ છતાં વૃક્ષનું બીજાને ઉપયોગમાં આવું
આજ તો છે નિસ્વાર્થ પ્રેમ....
તો હે મનુષ્ય તું શા માટે
બીજાના માટે તારા જીવનો ત્યાગ કરે છે
જાતને મારવું એના કરતા જાતને સારા કાર્યો માટે ન્યોછાવર કરી દે
એ જ તારા જીવનનું શ્રેષ્ઠ કાર્ય છે
(આજનો યુવાવર્ગ જે બીજા માટે થઈને આત્મહત્યા જેવા પગલાં ભરે છે ત્યારે તેણે પ્રકૃતિ પાસેથી ઘણું ખરું શીખવું જોઈએ જીવન એ એક જ વાર મળે છે તો સારા કાર્ય કરીને જીવી લેવું જોઈએ)
બિંદુ અનુરાગ