Gujarati Quote in Microfiction by માનસી પટેલ માહી

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હકદાર

શરાબના નશામાં ચકચૂર પોતે અડધી રાત્રે પત્નીને જાણે હેવાન થઈ વાસનાની ભૂખ મિટાવી તૃપ્ત થઈ પડ્યો રહેતો ને બિચારી પત્ની મધમધતા સુગંધી લાલ ગુલાબનો ગુલદસ્તો જોઈ રડતી વલોવાતી એટલું જ કહી શકતી..."મારી પથારીની નહિ કબર ની હકદાર છે તારી પાંખડીઓ"
બીજી સવારે એના લટકતા દેહને નીચે ઉતારી એ પુષ્પ અર્પણ કરવા ગયો ત્યાંજ પવનની લહેરખી આવી અને ખુશ્બુ લઈ ગઈ.


માનસી પટેલ"માહી"

Gujarati Microfiction by માનસી પટેલ માહી : 111337815
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now