Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Samudrasastra Dream About Death Body And Cemetery Releted

સપનામાં લાશ કે સ્મશાન દેખાય, તો શું થઈ શકે છે તમારી સાથે ?

સપનાઓની પોતાની એક આગવી દુનિયા હોય છે. જ્યારે મનુષ્ય ગાઢ નિદ્રામાં હોય છે ત્યારે સપના તેના ભવિષ્યમાં થતી શુભ-અશુભ ઘટનાઓથી અવગત કરાવે છે. ઘણીવાર સપના એટલા ભયાનક હોય છે કે નિદ્રા પણ તૂટી જાય છે. એવા સપના કોઈ ભયંકર વિપત્તી તરફ સંકેત કરે છે. એવા જ કેટલાક અશુભ સપનાઓની જાણકારી નીચે આપવામાં આવી છે.

સપનાઓનું વિશ્વ વાસ્તવિક જીવન કરતા ખૂબ અલગ છે. સપનામાં તમે એ વસ્તુઓ જોઈ અને અનુભવી શકો છો જે વાસ્તવિક જીવનમાં નથી થઈ શકતું. આજે જાણો સપનામાં લાશ એટલે કે મડદાને આલિંગન કરો છો તો કઈ શુભ-અશુભ ઘટનાઓ ઘટે છે. આવા સપનાઓના ફળો વિશે જાણવું જરૂરી છે.

1-સ્વપ્ન જ્યોતિષ અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં એવી વસ્તુ જોવે કે તેણે કોઈ મરેલી વ્યકિત બોલાવી રહી છે તો તેને વિપત્તિનો સામનો કરવો પડે છે તથા તેને ઘણા પ્રકારના દુઃખો ભોગવવા પડે છે.

2-જો સપનામાં કોઈ મરદુ વાત કરતુ હોય તો તેની જલ્દીથી તેની તમા્મ ઈચ્છા પુરી થાય છે. જો વ્યકિત સપનામાં પ્રેતાત્મા સાથે મૈત્રી કરે છે તો તેના વેપારમાં વૃધ્ધિ થાય છે.

3-સપનામાં જેને કોફીનમાં મૃતદેહ જોવા મળે તો નજીકના ભવિષ્યમાં તેની સાથે કોઈ દુર્ઘટના ઘટવાની શક્યતા રહે છે.

4-જો કોઈ વ્યક્તિને સપનામાં સ્વચ્છ સ્મશાન દેખાય તો તેના વેપારમાં વૃધ્ધિ થાય છે.

5-જો કોઈ વય્કિત સપનામાં પોતાને અંતિમ યાત્રામાં જુએ તો તેની ઉંમર વધે છે.પરંતુ જો કોઈ રોગી સપનામા દેખાય તો તેનુ ખુબ જલ્દી મૃત્યુ થવાની શકયતા છે.

6-સપનામા જો કોઈ કબર પર લખેલ પંક્તિઓ વાચે તો તેને ઉચ્ચ હોદાની પ્રાપ્તિ થાય છે.સપનામા કબર દેખાય તો તે પ્રેમના નિશાનનો સંકેત આપે છે.

7-જો સપનામાં પોતાની પત્નીનો મૃતદેહ જોવા માળે તો તે વ્યકિતને અનેક રોગ થવાની શક્યતા રહે છે.

8-જો સપનામાં કોઈ વ્યકિતની સ્મશાન યાત્રા જોવા મળે તો જીવન કંકાસ ભર્યુ પસાર થાય છે.તથા સંતાન સુખ પણ પ્રાપ્ત થતુ નથી.

9-જે સ્ત્રીને સપનામાં રાક્ષસ દેખાય તો તેને વાસ્તવિક જીવનમાં પતિ અથવા પ્રેમી પાસેથી દગો મળે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111336627
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now