Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Know The Four Benefits Of Woman To Were Anklets

ઝાંઝર પહેરવાથી આકર્ષિત થાય છે દૈવીય શક્તિ, બની રહે છે લક્ષ્મીકૃપા

સ્ત્રીઓને સોળ શ્રૃંગારમાં પાયલ પણ સામેલ છે. મોટાભાગે તેવું માનવામાં આવે છે કે, પાયલ સ્ત્રીઓ માટે શ્રૃંગારની વસ્તુ છે, પરંતુ તેના ઘણાં અન્ય લાભ પણ પ્રાપ્ત થાય છે. પાયલથી પ્રાપ્ત થનાર ફાયદાઓના વિષયમાં ઘણાં ઓછાં લોકો જાણે છે. મોટાભાગે પાયલ સંબંધએ માન્યતા છે કે, તેના અવાજથી દૈવીય શક્તિઓ આકર્ષિત થાય છે અને ઘર ઉપર લક્ષ્મી કૃપા બની રહે છે. અહીં જાણો પ્રાચીન માન્યતાઓ પ્રમાણે સ્ત્રીઓ પાયલ કેમ પહેરે છે અને તેનાથી ક્યા લાભ પ્રાપ્ત થાય છે.

સોના કે ચાંદીની પાયલ વિશેષ સ્વાસ્થય લાભ પોહચાડે છે પાયલ હમેંશાપગ સાથે ઘસાતી રહે છ્ જેના કારણ પગના હાડકાંને સોમ કે ચાંદીના કતલથી મજબુતી મળે છે

પાયલના અવાજથી નકારાત્મક શક્તિ ઓછી થાય છે હકારાત્મક શક્તિઓના બળ છુ વાતાવરણમાં હકારત્મકતૈ અને પવિત્રતા વધે છે

આયુર્વેદમાં ધાતુઓના ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે ધાતુના ભસ્મથી જમ સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે તેવીજ લાભ પાયલ પહેરવાથી મળે છે

એક એવી માન્યતા છે કે જે ઘરમાંથી પાયલનો અવાજ આવતો રહે છે ત્યા દેવી દેવતાની ક્રુપા રહે છે આ કારણથી મહિલાઓ માટે પાયલ પહેરવી અનિવાર્ય મનાય છે

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111335946
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now