🙏આજનો સુવિચાર🙏
*ખુબ જ સરસ વિધાન, ના સમજાય તો બે વાર વાંચજો*
*"હુ જે કાંઈ બોલુ, તેની માટે હુ જવાબદાર છુ"* પણ,
*"તમે જે સમજો છો, તેના માટે નહિ"...*
*વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે...*,
*વિશ્વાસ નહિ હોય તો, શબ્દોમાં પણ ગેરસમજ થશે,*
*દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો..*
*અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે...!!!*
*ચાલવાથી શરીર સુધરે અને ચલાવી લેવાથી સંબંધ...!!!*.
*જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકે, તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે.*
*પાણીને ગમે તેટલું ઉકાળો, બળીને વરાળ થઈ જશે, પણ ક્યારેય ઉભરાશે નહીં... આ વાત ખાનદાનીને પણ લાગુ પડે છે.*
લક્ષ્ય સાચું હોવું જોઇએ, કેમ કે...
*ઉધઈ પણ રાત-દિવસ કામ કરે છે*
*પરંતુ, તે નિર્માણ નહીં વિનાશ કરે છે.*****✍