Gujarati Quote in Blog by Darshana Hitesh jariwala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"જ્યારે કોઈ સાથ નહીં આપે... અને પોતાના પરથી પણ વિશ્વાસ ઓછો થઈ જાય... હિંમત પણ તૂટી જાય... છતાં પણ ક્યારે પણ હાર માનવી જોઈએ નહીં... કારણકે આ દુનિયામાં હાથ આપવાવાળા ઓછા હોય છે... અને અમુક લોકો તો આપણા પડવાની જ રાહ જોતા હોય છે, આપણા તૂટવાની જ રાહ જોતા હોય છે, જે મોઢું મીઠું બોલતા હોય અંદરથી વેર રાખતા હોય એવા હિત-શત્રુ હોય છે... તો તેને ઓળખી લેવા જોઈએ... અને પરમ કૃપાળુ પરમેશ્વર પર શ્રદ્ધા રાખી ફરીથી ઉઠવાની એક કોશિશ તો કરવી જ જોઈએ. જ્યારે કોઈ સાથ નહીં આપે ત્યારે ભગવાન જ આપણે સાથ આપે છે... અને સાચો રસ્તો બતાવે છે..."
દર્શના

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111332417
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now