જાતીવાદીઓ જોગ એક સંદેશો
તમે ભલે કાજલને ન્યાય અપાવવા સમર્થન ન કરો પણ અમે કોઈપણ સમાજ ની દીકરી ને ન્યાય અપાવવા સમર્થન મા રહીશું જ. કેમ કે અમારા માતા પિતાએ અમને જાતીવાદના નહી પણ માનવતાના સંસ્કાર આપ્યા છે....
અમને ન્યાય અને હક્ક માટે લડવાની હિંમત બાબાસાહેબ ના બંધારણે આપી છે...
જય સંવિધાન
જય ભીમ