Tree Plantation Measure For Your Golden Future
આખું વર્ષ ભાગ્યને ચમકતું રાખવા, રાશિ પ્રમાણે કરો છોડનો આ અનોખો ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષની શરૂઆતમાં જ કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો આખું વર્ષ તેનું શુભ ફળ મળતું રહે છે. છોડ વાવવાથી પણ ગ્રહોની અશુભ અસર ઓછી કરી શકાય છે. જો છોડ રાશિ પ્રમાણે વાવવામાં આવે તો પરિવારમાં સુખ-સમૃદ્ધિ ટકી રહે છે, સાથે જ જીવનમાં પ્રગતિ પણ થતી રહે છે.
ગ્રહોના ંદોષ દુર કરે છે ઝાડ છોડતમાપી રાશી પ્રમાણે વાવો એક છોડ
મેષ રાશિ - આ રાશિના જાતકોએ લાલ ચંદનનો છોડ વાવવો જોઈએ તેનાથી કુંડળી મા સ્થિત ગ્રહોના દોષથી મુક્તિ મળે છે
વૃષભ રાશિ - આ રાશિના લોકોએ (ગુલર) ઊમરાના છેડને વાવવો જોઈએ તેનાથી આ જાતકે ધન-સંપત્તિ નો લાભ થાય છે
મિથુન રાશિ - આ રાશિના જાતકોએ જો લીમડાને છોડ વાવે તો તેમના માચે પ્રગતિના દ્વાર ખુલી જાય છુ અને રોગોથી છુટકારો મળી જાય
છે
કર્ક રાશિ - આ રાશિના લોર જો કેસુડો અર્થાત ખાખરાનું ઝાડ વાવે તે તેમના અટવાયેલા કામ પુરા થાય છુ અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય છે
સિંહ રાશિ - આ રાશિના જાતકોએ બીલીનું ઝાડ વાવવું જોઈએ તેનાથી તેમને સરકારી કામકાજના સફળતા અને વ્યવસાયમાં ફાયદો થાય છે
કન્યા રાશિ- આ રાશિના લોકોએ ગ્રહદોષ દુર કરવા માટે અને પરિવારિક શાંતિ માટે આસોપાલવનું ઝાડ વાવવું જોઈએ
તુલા રાશિ - આ રાશિના જાતકો એ જો કોઈ બિમારી નિષ્ફળતા મળતી હોય તો તેમણે આમળાનુ ઝાડ વાવવું તેનાથી તેમને ધનલાભ થશે
વૃશ્ચિક રાશિ - આ રાશિના લોકો સફળતા મેળવવા માટે પોતાના ગુસ્સા પર કાબુ રાખવા આંબાનું અર્થાત કેરીનુ ઝાડ વાવવું જોઈએ
ધન રાશિ - આ રાશિ વાળા ને જો લગ્નમાં કે સફળતામાં સમસ્યા આવી રહી હોય તો તેમને કેળનું ઝાડ વાવનું તેનાથી સમસ્યાઓનું નિરાકરણ મળશે
મકર રાશિ- આ રાશિના જાતકોએ સફળતા તેમજ ગુપ્ત દુશ્મનો પર વિજય મેળવવા શમી નુ ઝાડ વાવવું જોઈએ તેનાથી વિજય પ્રાપ્ત થાયયછે
કુંભ રાશિ - આ રાશિના જાતકો એ જો વડનું ઝાડ વાવેતો રાશિસ્વામી શનિ ની ક્રુપા મળે છે
મીન રાશિ- આ રાશિના જાતકોએ પીપળાનું ઝાડ વાવવું જોઈએ જેથી તેમના મનોકામના પુરી થાયયછે અને સફળતાના નવા રસ્તા મળે છે