For you only ❤️❤️
તમે , તમારી વાતો , તમારી સમજણ , તમારી મજાક , તમારું પાગલ કહેવું , તમારી ખુશમિજાજી, તમારી બહુમુખી પ્રતિભા ,તમારો પ્રેમ લાગણી કાળજી , તમારું સમગ્ર વ્યક્તિત્વ અને તમે ... બધુ જ પળ પળ યાદો સ્વરૂપે મારી સાથે છો અને આજીવન સાથે જ રહેશો
❤️🌹❤️ I MISS YOU TOO❤️🌹❤️