માતા-પિતાની
છત્રછાયામાં રહેતી
દીકરીને કોઈની
મદદ લેવાની
જરૂર નથી પડતી
અને માતા-પિતાના
આશ્રય વીના રહેતી
દીકરીને દરેક નિર્ણયમાં
અન્યનાં સૂચનોનું
માન રાખવું પડે છે

Gujarati Motivational by Ekta H Joshi : 111310898

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now