ખુલ્લી અને સ્પષ્ટ વાત...
મને બ્રિટન કે અમેરીકાનું નાગરીકત્વ મળે તો હું દેશ છોડવા તૈયાર છું...
આ દેશમાં 70% મારા જેવા જ છે....
કોઈ નાગરિકનું સન્માન નહિ, રોજગાર નહિ, સિકયુરિટી સુરક્ષા નહિ, સારું આરોગ્ય નહિ, સારું શિક્ષણ નહિ, ખેડૂતોને ભાવ નહિ, યુવાનોને રોજગાર નહિ, સૈનિકોને રક્ષણ નહિ, દિન દહાડે ચોરી, લૂંટ, ખૂન, દીકરીઓ નારીઓ પર અત્યાચાર, ટેક્સ ભરો તો પણ ફાયદો નહિ, ભરવાવાળા ટેક્સ ભરે રાખે ને ફાયદો કોઈ બીજાને મળે!!!
ભ્રષ્ટાચારિયોના ચાર ચાર ચાંદ છે દેશમાં ભ્રષ્ટાચારને ડામવાવાળો કોઈ નહી...
અધિકારીઓનો નિર્દોષ નાગરિકો પર ખોટો ખોફ...
સાચા લોકોને ખોટા કેસમાં ફિટ કરવા અને દરેક જગ્યાએ પૈસાથી જ બધા કામ થાય!!!
પૈસા આપો ત્યાં સુધી તમે સારા ના આપો એટલે તમે ખરાબ
આ બધું ક્યાં સુંધી હાલશે???
આજે આપો અમેરીકા બ્રિટનનું નાગરીકત્વ તો કાલે પોટલાં બાંધું...
ભારત મારો દેશ છે એ હવે ફકત ચોપડામાં જ રહી ગયું છે.
કોઈએ મને સલાહ આપવી નહિ...
હું એક ભારતીય છું જ્યાં પણ રહીશ ઈમાનદાર ભારતીય થઈને રહીશ અને ભારત દેશનું સન્માન જળવીશ...