Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Kumkum Is Use Only In Goddess Worship Know The Reason

માત્ર માતાને કેમ ચઢાવામાં આવે છે કંકુ, તેની પાછળ છુપાયેલું છે ખાસ કારણ

હિન્દુ ધર્મની માન્યતા મુજબ દરેક વ્યક્તિએ તિલક જરૂર કરવું જોઈએ, પૂજા-પાઠ દરમિયાન મોટાભાગે કંકુનું તિલક કરવામાં આવે છે. વિવાહિત મહિલાઓનો શ્રૃંગાર કંકુ વગર અધુરો માનવામાં આવે છે. પૂજામાં માતાને કંકુ ચઢાવવાથી તેમનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હિન્દુ દેવી-દેવતાઓમાં પૂજા વખતે માત્ર માતાને જ કંકુ ચઢાવવામાં આવે છે, અહીં અમે જણાવી રહ્યા છીએ માત્ર માતાને કંકુ કેમ ચઢાવવામાં આવે છે અને તિલક કરવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ.

માત્ર માતાની પૂજામાં થાય છે કંકુનો ઉપયોગ

માતાની પૂજામાં કંકુનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે દેવતાઓની પૂજામાં ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ દેવતાઓની પૂજામાં કંકુનો ઉપયોગ કરવામાં આવતો નથી જ્યારે માતાની પૂજા કંકુ વગર અધુરી માનવામાં આવે છે. એવું નથી કે દેવતાઓને કંકુ અપ્રિય છે પણ કંકુ એક સૌન્દર્ય સામગ્રી છે. જે રીતે મહિલાઓની સૌન્દર્ય સામગ્રી માત્ર મહિલાઓ જ ઉપયોગ કરે છે તે જ રીતે કંકુ પણ એક સૌન્દર્ય સામગ્રી હોવાના કારણે માતાને પ્રિય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111309531
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now