Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્માક્ષર એ માનવજીવન નો દિવો છે કુંડળીના બાર ભાવ એ જીવનના દરેક ભાવ નો ઉજાગર કરે છે બીજું જ્યોતિષશાસિત્ર નો ઉપયોગ ઔષધની જેમ થાય તો ઉત્તમ . તે વ્યક્તિના જીવન ના તમામ પાસાથી અવગત કરાવે આજે આ લેખમાં અમે સાતમા ભાવની ચર્ચા કરીએ છીએ માનવજીવન મા સ્ત્રી કો પુરુષ માચે લગ્નજીવન મહત્વ નમનથી તે સાતમા ભાવમા આવેલ ગ્રહો સાતમા સ્થાન ના માલિક ગ્રહો નક્ષત્રો કારક ગ્રહો યુતિ પ્રતિહિંસા જેવી બાબતો ગહન અભ્યાસ કરલો જોઈએ પ્રાચીન જ્યોતિષિય સિદ્દાત પ્રમાણે સાતમા ભાવમા કોઈ ગ્રહ ના હોવો જોઈએકેમ કે શુભ ગ્રહ શુક્ર પણ આ સ્થાન મા હોવો યોગ્ય નથી લગ્નજીવન નો કારક ગ્રહ શુક્ર છે અને જ્યોતિષ ના સિદ્દાત અનુસાર કારકો ભાવ નાશાય પરંતુ એવું હોતું નથી ગ્રહોની યુતિ પ્રતિયુતિ દ્રષ્ટિ હોંય છે તો કુંડલીમાં સાતમા ભાવમા વિવિધ ગ્રહો વિવિધ ફળ આપે છે સુર્ય થી રાહુ-કેતુ પોતાના ઉચ્ચ નીચ રાશિ પ્રમાણેફળદાતા બંને છે ભલે ઉચ્ચ ના ગ્રહો શત્રુ નક્ષત્ર મા વિપરીત ફળ આપે છે દા ત પ્રભુ શ્રી રામ ની કુંડલીમાં ચોથા સ્થાન મા ઉચ્ચનો શનિ અને સાતમા ભાવમા ઉંચ નો મંગળ હતા તો કલત્ર યોગ થતો હતો જંગ જાહેર છે સીતા રામ નોવિયોગ થાય છે અામ ગ્રહ પોતાનો ભાવ દેખાડે છે આવી ઘણી કંુડલી નો અભ્યાસ કરેલ છે

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111309415
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now