*મારા ચેહર મા*
*મારા ધડકતા હૃદય માં*
*અનસૂયા મા તમારો વાસ છે.*
*જ્યાં સુધી શ્વાસ છે*
*ત્યાં સુધી નો વિશ્વાસ છે*
*નચિંત બનીને રહું છું*
*અનસૂયા મા હું આ દુનિયા માં*
*તમારા રૂપ માં આશિર્વાદ મારી*
*આસપાસ છે.*
*તમારી દુવા નો એ પ્રતાપ છે*
ભાવના ભટ્ટ અમદાવાદ...