Gujarati Quote in Thought by Ekta H Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે ઘરડાં થઈ જશો
તમને લાચારી ચારે
તરફથી ઘેરી વળશે
તમને કોઈ ટેકો નહીં
આપે તમારી સાથે
કોઈ વાત કરવાનું
પસંદ નહીં કરે ત્યારે
તમને સમજાશે કે
તમે શું ગુમાવ્યું છે

Gujarati Thought by Ekta H Joshi : 111308361
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now