આજે આ 21 વર્ષનો સફર પૂરો થયો.....હે ઈશ્વર આ જીવન આપ્યું એ બદલ તમારો ખૂબ આભાર...
મમ્મી પપ્પા મને જન્મ આપીને એટલું સુખી જીવન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર...
ભાઈ એટલો પ્રેમ અને વિશ્વાસ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર...
નાનકી બેની ને ભયલું મારું નાદાની સાથે મસ્તી સાથે ખુશ રાખવા અને પ્રેમ આપવા બદલ ખુબ ખુબ આભાર...
મારુ નાનકડું પરિવાર તમારા આર્શીવાદથી અહીં સુધી આવી છું તેથી સાથ અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર...🙏
સૌથી ખાસ મારા મિત્રો જેમનો સાથ ખૂબ જ જરૂરી બની રહ્યો છે એ બદલ તેમનો પણ આભાર...જેને મારા લીધે દુઃખ થયું કે કોઈ તકલીફ થઈ હોય તો આજના દિવસે દિલથી માફી માંગુ છું....sorry...and thank you so much forever...🙏