ખાલી ચડે ત્યારે પગ નું
મહત્વ સમજાય,અને
ખાલીપો લાગે ત્યારે
સંબંધ નું મહત્વ સમજાય.....
ખિસ્સું ભરેલું હોય તો...
સબંધો ઘણા મળે..અને..
ખિસ્સું ખાલી હોય તો...
અનુભવો ઘણા મળે...
બધી વાર્તા ઓ ફક્ત...
Pen થી નથી
લખેલી હોતી..
જીવન માં ઘણી વાર્તા ઓ
Pain થી પણ
લખાયેલી હોય છે.