કોઈપણ વ્યક્તિ જન્મ લેતાં પહેલાં, જેન્ડર, જાતિ, ધર્મ, વર્ણ, રુપ, રંગ, ભાષા પોતે નક્કી નથી કરી શકતો એટલે જો માનવીય દ્રષ્ટિકોણથી વિચારીએ તો પણ કોઈ વ્યક્તિએ પોતે જે પંસદ નથી કર્યુ પણ બાય બર્થ મળ્યુ છે. તો પછી એને આધારે કોઇપણ પ્રકારનો ભેદભાવ રાખવો યોગ્ય નથી. ભારતનું.બંધારણ પણ.માનવીય મુલ્યો પર આધારીત છે એટલે જ બંધારણમાં આ વાતનો ઉલ્લેખ છે.
તો પછી ધર્મના આધારે ભેદભાવ કેમ ?