▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
0⃣9⃣1⃣2⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
સલાહ ક્યારે આપવી એ સમજવાની પણ બહુ જરૂર હોય છે. કોઈ સલાહ માંગે અને આપો એ બરોબર છે. કોઈ કંઈ પૂછે નહીં અને આપણે સલાહ આપીએ એ વાત વાજબી નથી. જ્યાં તમારા શબ્દોની જરૂર ન હોય ત્યાં મૌન રહેવું એ જ શાણપણ છે.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬