*આજનું જ્ઞાન..*
- પતિએ 2010 માં 4 લાખની કાર લીધેલી ...
-પત્નીએ 4 લાખના ઘરેણાં લીધેલા....
આજે કારની રિસેલ વેલ્યુ 1 લાખ છે....
અને પત્નીના ઘરેણાંની રિસેલ વેલ્યુ 16 લાખ રૂપિયા છે....
..
..
..
..
જ્ઞાનની વાત...
પત્નીઓને શોપિંગ કરતા કયારેય રોકશો નહીં....
?????