ગુજરાત ની યુનિઓ માં ભણતા વિદ્યાર્થી પોતાના હક-અધિકાર ને સમજતા થઈ જાય અને શોષણ સામે લડવાનું મન બનાવી લે તો 'નવનિર્માણ-૨' થતા કોઈ નહી અટકાવી શકે..
વિદ્યાર્થીઓ લટારો મારવામાંથી ને ટીકટોકિયા વીડિયા બનાવવામાંથી ઉંચા નહી આવતા એટલે હિટલરશાહી વધી ગયી છે..
વિદ્યાર્થી બોલે તો ભલભલી સત્તા ડોલે..