ઈતિહાસ સાક્ષી છે, વિધાર્થીઓ પર દમન કે જુલમ કરનાર કોઈ સત્તા ટકી નથી.....આ ઘોર અપરાધ સરકારે કરયો ....વિધાર્થીઓ જોડે વાત ચીત થઈ શકી હોત, સમજાવી શકાયા હોત...પણ....સાવ આવું...ખેર, નવસર્જન નો સમય ફરી ડેલીએ દેકારો દે છે...આઘા રેહજો....વિકાસ રમણે નહીં વિનાશે ચડયો છે..