લઈ કલમ ને કાગળ શું લખું આજ હું વિચારું..!
યાદ કરી તને બે શબ્દો કોરા કાગળમાં કંડારું..
હૈયામાં એવા વાસ કર્યા , જે હતું કદી અવાવરું..
પાંખાળા મનને નભથી ધરા પર કેમનુ ઉતારું...?
Bhavesh
જોઈ તારી ભીતરી સુંદરતા ગઝલ કોઈ લલકારું...
તારૂ મારૂ કરવા કરતા, ચાલ જોઈએ સપનું સહિયારું...