Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંકલ્પ વિના સિદ્ધિ નથી મળતી જગતમાં.
સિદ્ધિ વિના પ્રસિદ્ધિ નથી મળતી જગતમાં.

દ્રઢ સંકલ્પ એ પાયો છે સફળતાનો હંમેશાં,
માર્ગમાં આફત એને નથી નડતી જગતમાં.

શુભ શરુઆત અડધું કાર્ય કર્યા સમાન છે,
મહેનત વિના આશા નથી ફળતી જગતમાં.

આરંભથી અંત લગી પ્રયત્નો જારી રાખવા,
ધીરજ વિના મુસીબત નથી ટળતી જગતમાં.

આપણે જ બની જઈએ ભાગ્યવિધાતાને,
સત્ય વિના કદી સિદ્ધિ નથી વરતી જગતમાં .

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111297490
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now