એકાદ બે દિવસ થી કાર્યરત છુ"માતૃભારતી" મા..
લખજો તો પોતાના વિચારો લખજો...
આવડત હોય તો બુદ્ધિ નું પ્રદર્શન કરજો..
"કોપી" ની "પેસ્ટ" થી કેટલાય ધોવાઇ ગયા..
માત્ર " લાઇક" "કોમેન્ટસ" ની આડમા...
મારી "માતૃભારતી" ને બદનામ ન કરતા
"નવીન" છુ સ્વીકારી લેજો..
પોતાનો સમજી અપનાવી લેજો..
શબ્દોથી રચાય છે ઇતિહાસ..
એજ થકી અપનાવી લેજો...