સરકાર ૧લી ડિસેમ્બરથી દેશના તમામ ટોલનાકા પર ફરજીયાત ડિજિટલ ટોલ (FastTag) અમલમાં લાવી રહી છે. જેમની પાસે FastTag નહિ હોય તેઓએ દોઢ ગણો ટોલ ભરવો પડશે.
સરકાર એવું કારણ આપે છે કે જેવી રીતે નોટબંધીથી આતંકવાદ બંધ થઈ ગયો, ટ્રાફિક દંડ વધારવાથી લોકોના અકસ્માત ઘટી ગયા અને GST પછી જેમ તેજી આવી એ જ રીતે ડિજિટલ ટોલના કારણે લોકોના સમયની અને ઈંધણની બચત થાશે.
જો દેશની લાખો સરકારી કચેરીમાં "કાલ આવજો" "પછી આવજો" "બુધવારે આવજો" "સાહેબ રજા ઉપર છે" વગેરેમાં લોકોનો આખો આખો દિવસ બગડે છે તેના વિશે સરકારનું કોઈ નિવેદન નથી.
સરકાર લુંટવામાં વ્યસ્ત છે.