Gujarati Quote in Blog by Manish Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
2⃣1⃣1⃣1⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
કોઈ ઘટનામાંથી બહાર આવવા માટે! કોઈ વેદના, કોઈ ઘટના, કોઈ સંજોગ, કોઈ પરિસ્થિતિ કાયમી રહેવાની નથી. એક સમય પછી પૂરની જેમ ઓસરી જવાની હોય છે. ઓસરવાની રાહ નહીં જુઓ તો તણાઈ જશો. રાહ જોશો તો ટકી જશો.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬

Gujarati Blog by Manish Patel : 111292645
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now