Gujarati Quote in Blog by Nitu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચારવા જેવી વાત...

હું ટ્રેન માં મુસાફરી કરી રહ્યો હતો,

એક બહેન પુસ્તક વાંચી રહ્યા હતા,

એમની સાથે એમનો નાનો છોકરો
પણ પુસ્તક વાંચી રહ્યો હતો,

ત્યારે જ મારી બાજુ માં બેઠેલા
સજ્જને તે બહેન ને પૂછ્યું....

તમે સ્માર્ટફોન ની જગ્યાએ દિકરા
ના હાથ માં પુસ્તક કઈ રીતે આપ્યું..?

જયારે આજ કાલ ના છોકરાઓ
ને આખોદિવસ મોબાઈલ જ જોઈતો
હોય છે...

ત્યારે બહેન નો જવાબ સાંભળી હું
વિચારમાં જ પડી ગયો..

જવાબ આપ્યો....

છોકરાઓ આપણું સાંભળે જ ક્યાં
છે, એતો આપણું અનુકરણ કરે છે..

- ? ? ✅

Gujarati Blog by Nitu : 111291891
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now