Quotes by कलम की स्याही in Bitesapp read free

कलम की स्याही

कलम की स्याही

@utvnxror3124.mb


उनका अंदाज़ ही यू कातिलाना था,
हम खुद को भूलकर उनके ही हो गए,
ये ना सोचा की वो हमें मिलेंगे या नही,
बस उनके इंतजार में ही जी लिए,
पर अब लगता है हमे,
मिल रहा है इंतजार का फल,
बहुत मीठा है स्वाद
उनके साथ बैठने का,
साथ मे कॉफी पीने का,
किचन में खाना बनाते हुए उन्हें देखने का,
उनकी बातों को सुनते रहने का,
और,
जिंदगी भर उनसे प्यार करते रहने का !!!

- कलम की स्याही !

Read More

जीते है ख्वाहिशे हजार लेकर,
उन्हें यू ना मिटने दीजिए जनाब,
थोड़ा प्यार का जाम हमे भी पिला दो
अगर मर गए तो बड़ा पछताओगे !

- कलम की स्याही

Read More

અમને ના કઈ ફિકર છે અમારી,
અમે તો બસ તમારા થવા આવ્યા છે,
ચિંતા કરીને બસ તમારી રાત-દિવસ,
આ દુનિયામાં રાહ બસ તમારી જોવા જ આવ્યા છે !!!

- કલમ કી સ્યાહી

Read More

શું બોલું કઈ ખબર નથી પડતી,
વાત કરવી છે તારી સાથે મનભરી,
પરંતુ કોઈ વાત નથી જડતી !!!

@કલમ કી સ્યાહી

આજે ફરી એક સપનું સવારે આંખ ખોલી ગયું,
બંધ હતી આંખો અને ચહરે કોઈ હાથ ફેરવું ગયું,
આંખ ઉઘાડી જોયું સામે એમની તો,
પાગલ, કહી ને પાછું વળી, શરમાઈ ગયું !!!

#કલમ_કી_સ્યાહી

Read More

મારો દરેક શ્વાસ,
તારા નામ સાથે જોડાયેલો વિશ્વાસ છે !!!!
જોઈ લીધું ઘણું આ દુનિયામાં,
તારા હોવાનો મને આજે પણ આભાસ છે !!!
કોઈ નહિ આવે હવે ત્યાં,
જ્યાં દિલમાં તારી જગ્યા એક ખાસ છે !!!

-કલમ કી સ્યાહી

Read More

પ્રેમ એવી ઘટના નથી જેને ક્ષણવારમાં ભૂલાવી શકાય,
પ્રેમ એવું સપનું નથી જેને આંખ ખૂલતાં જ વિસરી શકાય,
પ્રેમ તો એક અનુભતી છે,
જે ગમતી વ્યક્તિ પાસે હોય કે ના હોય,
એની સાથે વાત થતી હોય કે ના થતી હોય,
છતાં પણ એની યાદોમાં જીવન વીતી જાય છે,
એની વાતો રોજ આંખોમાં એક ઉત્સાહ ભરે છે,
માત્ર એ વ્યક્તિને ફોટો જોવાથી આંખોમાં ચમક આવે છે,
જો તમે કોઈ વ્યક્તિને સાથે રહ્યા વગર પણ ચાહી શકો છો...
એ વ્યક્તિની રાહ વર્ષો સુધી જોઈ શકો છો...
એના સિવાય તમને બીજું કોઈ ગમી પણ નથી શકતું...
તો તમે એ વ્યક્તિને સાચો પ્રેમ કરી શકો છો...!!!

#કલમ_કી_સ્યાહી

Read More

कल रात को वो आए आंखों के सामने,
कुछ ना कहा बस सीने से लिपटकर रोने लगे,
वजह पूछने के लिए जब उनको चहरे को छूना चाहा,
एक ख्वाब था वो, तब भी पूरा हो ना पाया ।

-कलम की स्याही

Read More

ક્ષણે ક્ષણમાં બસ હવે તો એની જ રાહ જોવાય છે,
વાત કર્યા વિના એની સાથે દલડું મારુ દુભાય છે,
કેવી છે મજબૂરી, ના સહી શકીએ, ના રહી શકીએ,
દુઃખતી વાતો પણ હવે ક્યાં કોઈને કહેવાય છે ?

-કલમ કી સ્યાહી

Read More

ખબર છે એમનો મસેજ નહિ આવે,
તે છતાં દિવસમાં હજાર વખત
એમની ચેટ ખોલવાની આદત થઈ ગઈ છે,
ખબર છે એમનો ફોન નહિ આવે, તે છતાં,
રિંગ વાગે જો ફોનમાં કોઈની પણ,
બસ એમના નામ તલાસવાની આદત થઈ ગઈ છે,
ઊંડે ઊંડે સુધી હૃદયમાં સમાયેલા છે એ,
યાદોમાં એમને ફંફોસવાની હવે આદત થઈ ગઈ છે !!!

-કલમ કી સ્યાહી

Read More