આખુ અઠવાડીયુ, બોજા લોકોનો નક્કમો ગોંઘાટ સાંભળીને, ખુદનો અવાજ સાંભળવાનો દિવસ એટલે રવિવાર...
આખુ અઠવાડિયું ટિફિનનું ઠંડુ ખાવાનું ખાધા પછી, પ્રેમસભર ગરમાગરમ ખાવાનું એટલે રવિવાર.. આખા અઠવાડિયાની દોડાદોડી પછી નિરાંતે ઉંઘવાનો દિવસ એટલે રવિવાર...
Happy Sunday.