મને તમે પ્રેમ માં એટલો પાગલ બનાવ્યો
મને તેમે પ્રેમ માં એટલો પાગલ બનાવ્યો
પછી ભરી મહેફિલ માં મને પાગલ કહી છોડી ગયા
મને પાગલ બનાવ્યો તેનો કોઈ વાંધો નહિ
છોડી ને ગયા તેનો કોઈ વાંધો નહિ
એક જ અરજ છે મારી તમારી પાસે
એક જ અરજ છે મારી તમારી પાસે
મારુ એ હસતું રમતું દિલ પાછું આપી દો.