આ દુનિયા ની વાત જ અલગ....
સંબંધ ની તૃણવત કિંમત....
સાચું બોલતા તૂટે સંબંધ....
ખોટું બોલતા સચવાયે સંબંધ...
હજાર ભૂલ ની ક્ષમા અર્પે દિલનો સંબંધ...
એક નાની ભૂલે સાથ છોડે સંબંધ...
વાતો વાળા મિત્ર હજાર....
કપરા ચઢાણે તો કોઈ એક નો જ સાથ...
આસાની થી ન મળે સાચો મિત્ર...
સાચો દોસ્ત તો ઈશ્વરની બક્ષિસ...