Gujarati Quote in Jokes by Manish Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

??????????????


એક ઘરમાં ઘરના બધા સભ્યો વાળમાં બ્લેક કલર લગાડતા હતા.

બધાના કલર પતી ગયા પછી એક સાત વષૅનો બાબો એના વાળમાં વ્હાઈટ કલર લગાડી આવ્યો.


ઘરના સભ્યોએ એને પૂછ્યું,

ભાઈ અત્યારે જમાનો વાળને બ્લેક કલર કરવાનો છે, તેં વ્હાઈટ કલર કેમ કરયો ?


બાબાએ જવાબ આપ્યો,



ઘરમાં એક વડીલ તો જોઈએને !!!!!!!



??????????????

Gujarati Jokes by Manish Patel : 111283776
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now