સ્કુલે જતાં બાબાના દફતરમાં નાસ્તાનો ડબ્બો મુકતી વખતે
"તું એકલો ખાજે, કોઈને આમાંથી આપતો નહીં"
આવી સલાહો આપતી સમાજની માતાઓને મારે એટલું જ કહેવું છે કે જયાં આવી સલાહો હોય એ ઘરમાં સંત જન્મ ન લે
તું ભૂખ્યો રહેજે પણ ભુખ્યાને ભોજન આપજે એવી સલાહ હોય ત્યાં જલીયાણ જોગી જન્મ લે .
જલારામ જયંતિ ની આપને તથા આપના પરિવારને મારી અંત:કરણ પૂર્વક ની શુભકામના .
#Jay_jalaram ...