Gujarati Quote in Blog by Prakash Chaudhari

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિવાસાના દી'થી જોવા મથે મેઘરાજા ધરા પરનો વિકાસ,
વરસી વરસીને છલકાયા સરોવર ન દીઠયો ક્યાંય વિકાસ.

એક, બે નઈ ત્રણ ત્રણ વાર રોપી બીજ ખેત ભર્યા મોલથી,
રહી સહી આશ ખેડુની કમોસમી 'મહા'એ અટક્યો વિકાસ.

✍ ચૌધરી પ્રકાશકુમાર સી. (પાટણ)

Gujarati Blog by Prakash Chaudhari : 111281210
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now