પ્રભુ
બોલ્યા,
‘વિશ્વાસ રાખ કે હું છું.
હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે.
જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે.
મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ.
જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે
મારે ભરોસે મૂકી દે.
" હું છુ ને"