સુખ ને વહેંચતા સીખો
દુઃખ ને સહેતા સિખો
આંસુ ને લુછતા સીખો
કોઈ ને હસાવતા સીખો
જિંદગી બે પલ ની છે
પણ બે પલ મા આખી
જિંદગી જીવતા શીખો
કેમકે...
આકુતિ નહીં આકાર બદલાય છે
સ્વભાવ નહીં વ્યવહાર બદલાય છે
સાચવીને રહેજો આ દુનિયામાં
કારણ કે...
અહીયા ઇચ્છા પુરી ના થાય તો
ભગવાન પણ બદલાય છે