કેટલીક વ્યક્તિઓ એવી હોય કે, એ જે કહે એ માની લેવાનું મન થાય... એ જે કહે તે સ્વિકારી લેવાની ઈચ્છા થાય!
દરેક વખતે શંકા જ શું કામ કરવી છે, ક્યાંક ક્યાંક શ્રદ્ધાનું પણ રોકાણ કરી જોઈએ...!!
શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
- જલન માતરી