દિવાળીની શુભકામના.....
મિત્રો.. આપને અને આપના પરિવારને દિવાળીની શુભકામના. આવતું વર્ષ આપ સર્વના જીવનમાં ખુશીઓ લઇને આવે તેવી પ્રાર્થના.
વર્ષ સારુ જ હતું. થોડા ચડાવ ઉતાર આવ્યા કરે અને તે જરૂરી પણ છે. તેનાથી જ તો અંદર રહી મજબૂત બનીયે છીએ અને સંઘર્ષ આપણને આગળ જીવવાનો, લડવાનો જુસ્સો આપે છે
આખુ વર્ષ તો મસ્ત રીતે પસાર થયું છે. વર્ષ દરમિયાન ઘણા સારા નરસા બનાવો બન્યા પણ હસતા રહીને વર્ષ પસાર થઈ ગયું. ઘણી યાદગાર ઘટના બની છે જે mind માં click થઈ જ ગઈ છે..
વિદાય લઇ રહેલા આ વર્ષને મારાં હૃદય પૂર્વક પ્રણામ..
દિવાળીના આ પાવન પર્વ ઉપર દરેક મિત્રોને ખુબ ખુબ હૃદય પૂર્વક શુભકામના આપ હંમેશા હસતા રહો અને આપની દરેક ઈચ્છાઓ પૂરી થાય એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના...
તમામ લેખકો અને કવિઓ ને મારાં મારાં જાજા જાજા જય શ્રી ક્રિષ્ન. ?
Jay ramapir?
Jay mahadev?...