જિંદગીભરનો વિરહ વેદના બનીને હદયને કોતરતો રહે છે અને શ્વાસને રૂંધતો રહે કગે ગાળામાં બાઝી ગયેલા ડુમાને ઓગાળવામાં બહુ મહેનત કરવી પડે છે નસેનસમાં ફરતી યાદો શ્વાસ ફુલાવી દે છે આંખો બંધ કરી દઈએ તો પણ એ ચહેરા નજર સામેથી હટતા નથી..
કેટલીક સ્મૃતિઓ પથ્થર પર કોતરાયેલા શબ્દો જેવી હોય છે એ ભૂંસાતી નથી . એ ધડકતી રહે છે. અને થડકાવતી રહે છે.. Chirag