હું એક સાહિત્ય પ્રચારક છું, જ્ઞાન બતાવવાનો મારો કોઈ જ આશય નથી પણ છતાંય મારી કમેન્ટ્સથી કોઈપણ વ્યક્તિને મન દુઃખ થયું હોય તો દિલગીર છું મને માફ કરશો...
લુપ્ત થઈ રહેલી માતૃભાષા ને બચાવવામાં મને વધુ રસ છે.
હું પૈસા કમાવવા, નામના મેળવવા કે અન્ય કોઈ મનોરંજન માટે અહીં ઉપલબ્ધ નથી થયો.
હું કલા ને વહેંચવામાં કે ખરીદવામાં નથી માનતો,
કલા મારુ સ્વમાન, આદર , સન્માન, સાધના અને મારા માટે પૂજનીય ,વંદનીય છે.
વન્દે માં શારદે
જય નટરાજ
મહાદેવ હર.....