રોજ સવારે ઉઠીને તમે ભગવાન આગળ હાથ જોડી ને ઉભા હો ત્યારે એની પાસે સુ માંગો છો..?
દરેકની કોઈને કોઇ ઈચ્છ હોય. એના સમય અને સંજોગ મુજબ. મારી પ્રાર્થના તો વર્ષોથી એની એજ રહી છે... અને જીદ્દ પણ એની એ જ... એ પુરી થશે કે નહી એ સવાલ મેં ક્યારેય એને પૂછીયો નથી. બસ એક વિશ્વાસ છે એની ઉપર.. એ જે કરશે એ જ બેસ્ટ હશે ! ક્યારેક એમ થાય કે બહુ વાર થઈ ગઈ. આખી જિંદગી એ એક પળના મળી જેના માટે જિંદગી
ન્યોચ્છાવર કરી દેવાનું મન થાય.... ત્યારે આંખમાંથી બે
આંસુ વહી જાય છે. અને પછી મારાં રામ સામે જોતા જ એવું લાગે જાણે એ હસી રહ્યો છે.. મને કહી રહ્યો છે
"બસ. "આટલો જ મારો ભરોશો "
અને હું હસી પડું છું.. એમ તે મારો વિશ્વાસ તૂટે ?.
હજી લંબાવ જિંદગીને તારી મરજી હોય એટલી પણ
યાદ રાખજે જો મને મારાં જીવનની એ બેસ્ટ પળ નહીં મળી ને તો...!..
ફરિ બે આંસુ વહી જાય અને હું બીજા કામમાં મન પોરવી લવ છું....
Jay ramapir ?
Ravi gauswami.....
???