કોઈના મન માં યાદ રહેવા માટે યાદગાર થવું પડે,
કોઈની નજર માં આપણું માન જોવા માટે મદદગાર થવું પડે,
કોઈ ખાસ વ્યકિત ના ખાસ થવા માટે દિલદાર થવું પડે ,
પણ સાહેબ, સબંધો માટે તો વ્યસ્ત જીવન માં થોડી ક્ષણોનો અલ્પવિરામ મૂકી ને સંબંધ ને સાચવવા માટે તો મિલનસાર જ થવું પડે.
હેતુ_✍