Gujarati Quote in Questions by Sujal B. Patel

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ પણ વ્યક્તિ થી ભુલ થવી એ સામાન્ય બાબત છે.
અને ભુલ પર સજા આપવી એ સામાજિક બાબત છે.
પરંતુ એ ભુલ ની સજા વ્યક્તિ ને વારંવાર આપવી એ બાબત કેટલી હદ સુધી સાચી કહેવાય??
પ્લીઝ દોસ્તો મારા આ સવાલ નો જવાબ જેમ બને એમ જલ્દી અને સાચો આપજો.કોઈ વ્યક્તિ નું જીવન જોડાયેલું છે આ સવાલ ના જવાબ ઉપર.

રાધે ક્રિષ્ના

Gujarati Questions by Sujal B. Patel : 111271434
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now