'અમે કીધું ને તમે ન કર્યું
પણ તમારો એ વાંક નથી,'
'હતો જ હું એક અનહદ વ્યક્તિ,
એ વાંક મારો પણ નથી, '
'ક્રિષ્નને હતી જ અનહદ ચાહત રાધાની ,
પણ રુક્મણિનો એમાં વાંક નથી,'
'આવી તો રોજ પરીક્ષા આપું છું,
હૈ પ્રભુ ! એમાં વાંક તારો પણ નથી,'
'અહીં તો છે જ આ જગતલીલા વર્ષો પુરાણી,
એમાં વાંક આ યુગનો પણ નથી, '
Ravi ની કલમથી @Ravi gosai
?