કોઈ વસ્તુ માંગવાથી મળે અને કોઈ વસ્તુ માગ્યા વગર મળે બંને નો આનંદ અલગ હોય છે. માંગવાથી અમુક વસ્તુ નથી મળતી માણસ ઉદાસ થઈ જાય છે પણ જ્યારે માગ્યા વગર જ જોઈતી વસ્તુ મળી જાય તો એ આનંદ માંગવાથી મળેલ વસ્તુ થી પણ વધુ હોય છે, અને આ વાત મેં અનુભવેલી છે. આ વાત પરથી જ કિસ્મત હોવાની સાબિતી મળે છે, અને કિસ્મત ભગવાન જ લખે છે.
રાધે ક્રિષ્ના