સંબંધ કોઈ પણ હોય...
અને સંબંધ કેવો પણ હોય...
અેક સમય પછી સંવાદ હીનતા સ્થિતિ આવી જ જાય છે...
આવું ત્યારે વધુ થવા ની સંભાવના હોય છે...
જયારે અપેક્ષાઓ વધી જાય ત્યારે વિશ્વાસ ધટી જાય છે...
પછી એ વ્યક્તિ નો વ્યવહાર એ માળી જેવો થઈ જાય છે...
જેને અેક ગુલાબ નો છોડ પોતાના બાગ માં વાવ્યો હોય, અને રોજ સવારે એને ઉખાડી ને જોવે કે અેના મૂળ વધ્યા છે કે નહિ.....