*રૂબરૂ જ આવવું પડશે*
True Caller થી contact નંબર કદાચ તું શોધી શકીશ..
*પણ કોફી પી ને વાત કરવા તો રૂબરૂ આવવું પડશે...*
Google Map માં Location મારું જોઈ શકીશ..
*પણ ખંભે રાખવા હાથ, Time કાઢી આવવું પડશે...*
Instagram પર સ્ટોરી મારી રોજ રોજ જોઈ શકીશ..
*પણ લાગણી જોવા તો મારી સામે જ આવવું પડશે...*
What's App પર Emojis થી હસી રડી શકીશ..
*પણ આંસુ લુછવા તો રૂમાલ લઈ આવવું પડશે...*
Facebook માં ફોટો ને Like comment કરી શકીશ..
*પણ પીઠ મારી થાબડવા તો પાસે આવવું પડશે...*
Zoom પર કલાકો સુધી Video call કરી શકીશ,
_*પણ ગળે મળવા તો દોસ્ત રૂબરૂ જ આવવું પડશે*_...